Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સબ સલામત : તૈયારીમાં વ્યસ્ત નીતિન ભારદ્વાજ

રાજકોટ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે ટૂંકી મુલાકાતે રાજકોટ આવ્યા હતા. શહેરમાં વધી રહેલ કોરોનાના કેસો કોઈપણ સંજોગોમાં ઘટાડવા સુચનો આપ્યા હતા. પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિન ભારદ્વાજ સતત વિજયભાઈની સાથે જ રહ્યા હતા. મીટીંગ પૂર્ણ થયા બાદ કલેકટર શ્રી રેમ્યા મોહન, મ્યુ. કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ, પૂર્વ કલેકટર શ્રી રાહુલ ગુપ્તા સાથે રૂરલ એસપી બલરામ મીણા પણ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:39 pm IST)