Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજકોટમાં દારૂની મહેફિલમાં ચોંકાવનારો ખુલાસો : નશાની મહેફિલમાં હાજર હતા પોલીસ કોન્સ્ટેબલ

શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ આકરા પાણીએ: અટકાયત કરાયેલ છે શખ્સોને સીપી ઓફિસ ખાતે બોલાવાયા :સીપી ઓફિસ ખાતેથી બી ડિવિઝન લઈ જવાયા

રાજકોટ : રાજકોટમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો,ત્યારે એ મહેફિલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે આ મહેફિલમાં પોલીસ કોન્સ્ટેબલ હાજર હોવાની વિગત ખુલી છે

  દારૂની મહેફિલની આ ઘટના બાદ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ આકરા મૂડમાં હોવાનું મનાય છે આ  અટકાયત કરાયેલ છે શખ્સોને સીપી ઓફિસ ખાતે બોલાવાયા હતા અને બાદમાં સીપી ઓફિસ ખાતેથી બી ડિવિઝન લઈ જવાયા હોવાનું જાણવા મળે છે

(5:04 pm IST)