Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

બપોર બાદ કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની મહત્‍વની બેઠક : ૩પ કેસો અંગે નિર્ણય

તાજેતરમાં કલેકટર દ્વારા આકરા પગલા લઇ લેન્‍ડગ્રેબીંગ કમિટીની મીટીંગમાં એકી સાથે ૭ કેસોમાં ફોજદારીના આદેશો કરાયા હતા .. હવે આજે બપોરે બાદ વધુ એક વખત કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશે : જેમાં ૩પ કેસો અંગે નિર્ણય લેવાશે : સીટીના પ કેસોમાં ફોજદારી થવાની શકયતા

(4:09 pm IST)