Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ધ્રોલ નજીક પેટ્રોલમાં પાણી આવતુ હોવાની ફરિયાદ

ધ્રોલઃ ધ્રોલના ખારવા રોડ પર આવેલ શિવમ નામના પેટ્રોલ પંપમાં પેટ્રોલમાં પાણી આવતુ હોવાના લોકોના આક્ષેપ બાદ ધ્રોલ પોલીસ નાયબ મામલતદાર ટીમ ઘટના સ્‍થળ પર પહોંચી હતી. (તસ્‍વીરઃ સંજય ડાંગર-ધ્રોલ)

(4:26 pm IST)