Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કલેકટરના બોર્ડમાં મહેસૂલ અપીલના આજે ૧૬ કેસ ભારત સ્ટીલ રોલીંગ મીલ્સ તથા અન્ય એક રીવીઝનમાં લેવાયેલ કેસોની સુનાવણીઃ બંનેમાં આખરી મુદત

રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના બોર્ડમાં આજે મહેસૂલ અપીલના ૧૬ કેસોઃ રીવીઝનમાં લેવાયેલ બે મહત્વના કેસો અંગે પણ સૂનાવણીઃ ભારત સ્ટીલ રોલીંગમીલ્સના ભાગીદાર વિજયભાઇ સાંગાણી-સીટી સર્વે સુપ્રિ-૩, રાજકોટ તાલૂકા મામલતદાર-ભુપેન્દ્રભાઇ ભૂપતાણી-અમે તે વખતના રાજકોટના તત્કાલીન ડે. કલેકટર-ર વિરૂધ્ધ-શ્રી સરકારઃ બીજા કેસમાં ગાંધીનગરથી આદરજ મોટીના કેસમાં કુલ પને નોટીસ બંને કેસમાં આજે આખરી મુદતઃ બાદમાં ચૂકાદો 

(3:18 pm IST)