Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સેવાનું સન્માન

પૂજ્ય ધીર ગુરુદેવના અનુગ્રહથી રાજકોટ શહેરની મધ્યમા વિશાળ પાર્કિંગની સુવિધા સાથે જૈન બોર્ડીંગ અને હોલ નિર્માણની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ સેવાના કાર્યમા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર બકુલેશભાઈ રૂપાણીએ તેમના અનુભવ દ્વારા સંસ્થાને  સેવા આપી તે બદલ જૈન બોર્ડીંગના પ્રમુખ મહેન્દ્રભાઈ મહેતા, ટ્રસ્ટી અતુલભાઈ પારેખ, વિમલભાઈ પારેખ, વિરેન્દ્રભાઈ અને વિપુલભાઇ દ્વારા સન્માન કરાયેલ.

(3:32 pm IST)