Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

હોમીયોપેથીક દવાનું વિતરણ

 ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા રોગપ્રતીકારક શકિત વધારવાના અભિયાન અંતર્ગત રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ સંચાલીત સાંઇનાથ હોસ્પિટલ દ્વારા રવી રેસીડેન્સી ખાતે હોમીયોપેથીક દવા આર્સેનીક આલ્બ-૩૦ના વિતરણનો કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર શ્રીમતી અંજલીબેન મોરઝરીયા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ કોલેજના આચાર્યશ્રી ડો. હીતાર્થભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ.

(2:54 pm IST)