Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

શ્રીરામ પાર્ક-સાંઇપાર્કમાં પેવર કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૩ માં આવેલ રેલનગરમાં શ્રીરામ પાર્ક, સાંઇ પાર્ક સહીતના વિસ્તારોમાં પેવર રોડ કામનો પ્રારંભ ધારાસભ્ય અરવિંદ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હેમભાઇ પરમાર, હીતેશ રાવલ, પંકજભાઇ રાવલ, સુનીલ ટેકવાણી, હરીશભાઇ જોષી, રવીભાઇ ન્યાલાણી, દીગ્વીજયસિંહ, હરી જાડેજા, સંજયભાઇ ટાંક, રમેશભાઇ ત્રિવેદી, વીજુભાઇ, વસંતભાઇ, અસિત ભાયાણી, નીલેશભાઇ, ભાવનાબેન ભાયાણી, પુષ્પાબેન રામચંદાણી, કીરણબેન, રાકેશભાઇ, ચિરાગભાઇ, ગૌતમભાઇ, વીસનદાસ, રણજીતસિંહ, સુર્યા પાઠક, પ્રવિણભાઇ, રાજુભાઇ, મનોહરભાઇ, મિતેષભાઇ, ઓમપ્રકાશભાઇ, રેનીષભાઇ સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(2:55 pm IST)