Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

એ.જી. ઓફીસે ૧.૧ કરોડનો બાકી મિલ્કત વેરો ભરી દીધો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા સરકારી કચેરીના વેરા વસુલાતની ઝૂંબેશ અંતર્ગત આજે એકાઉન્ટ જનરલ (એ.જી.) કચેરીના પ્રિન્સીપલ એકાઉન્ટ જનરલ શ્રી બિરેન ડી. પરમાર ૧.૧ કરોડનાં મિલ્કત વેરાનો ચેક મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને જમા કરાવ્યો હતો તે વખતની તસ્વીર.

(2:57 pm IST)