Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

દબાણ શાખાનો સપાટોઃ ગત સપ્તાહે ૪૧ રેંકડી-કેબીન પ૯૧ કિલો શાકભાજી જપ્તઃ ર.૭ર લાખનો દંડ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા તા. ર૦થી ર૬ ડિસેમ્બર સુધીમાં જંકશન, જયુબેલી, રૈયા રોડ, એનીમલ હોસ્ટેલ, મવડી સહિતનાં વિસ્તારોમાંથી ૪૧ રેંકડી-કેબીનો દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. જયારે પ૯૧ કિલો શાકભાજીનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોકર્સ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયારે ર.૭ર લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(3:37 pm IST)