Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

રાજકોટમાં બોસ કંપનીની નકલી નોઝલ,પ્લેનઝર વાલ્વ વેચવાનું કૌભાંડ : લોધાવાડ ચોકના 5 વેપારીઓ ઝડપાયા

પ્રવાલ મશીનરી સ્ટોરના માલિક અરજણ ડોબરીયા,જનરલ એન્જીનયર કંપનીના માલિક અશોક અનડકટ,મંગલ મશીનરી સ્ટોર ધીરુ વલ્લભ બોદર,અજિત મેન્યુફેક્ચરીંગ રોહિત સવાણી, યોગેશ મશીનરીના સંચાલક જેન્તીલાલ ટીલવા સામે કાર્યવાહી : એ ડિવિઝન પોલીસે રૂ. 2.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ : રાજકોટમાં બોસ કંપનીની નકલી નોઝલ,પ્લેનઝર વાલ્વ વેચવાનું કૌભાંડ ઝડપાયું છે જેમાં શહેરના ધાવાડ ચોકના 5 વેપારીઓ ઝડપાયા છે

 પ્રવાલ મશીનરી સ્ટોરના માલિક અરજણ ડોબરીયા,જનરલ એન્જીનયર કંપનીના માલિક અશોક અનડકટ,મંગલ મશીનરી સ્ટોર ધીરુ વલ્લભ બોદર,અજિત મેન્યુફેક્ચરીંગ રોહિત સવાણી, યોગેશ મશીનરીના સંચાલક જેન્તીલાલ ટીલવા સામે કાર્યવાહી કરાઈ છે ,એ ડિવિઝન પોલીસે રૂ. 2.64 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે

(11:41 pm IST)