Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયાની ૩ વર્ષ માટે ગેલ ઈન્ડીયા લી.ના સિક્યુરિટી એડવાઈઝર તરીકે નિમણુક

રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર અને હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સૌરભ તોલંબિયાની ૩ વર્ષ માટે ગેલ ઈન્ડીયા લી.ના સિક્યુરિટી એડવાઈઝર તરીકે  નિમણુક થઈ છે. અકિલા સાથેની વાતચીતમાં તેમણે આ વાતને સમર્થન આપેલ છે.રાજ્ય પોલીસ તંત્રના કાર્યદક્ષ, આઈએએસ અને આઈપીએસ બન્ને કેડરમાં સિલેક્ટ થયેલ  અધિકારીશ્રીની પ્રતીનિયુક્તિનો હુકમ ગૃહખાતા દ્વારા થયેલ છે.

 

(4:18 pm IST)