Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કુમકુમ પાર્કમાં પેવિંગ બ્‍લોક

વોર્ડ નં. ૧૦ ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. મહાનગરપાલિકા દ્વારા પુષ્‍કરધામ ચોક પાસે આવેલ કુમકુમ પાર્કમાં પેવિંગ બ્‍લોકના કામનું ખાતુમુર્હત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યના હસ્‍તે કરાયું હતું. ખાતુમુર્હૂત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર પ્રદિપભાઇ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ડેપ્‍યુટી મેયર કંચનબેન સિધ્‍ધપુરા કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્‍સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબઇ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, બક્ષી પંચ મોરચાના પ્રમુખ હેમંતસિંહ ડોડીયા, ઉપ્રમુખ મહેન્‍દ્રસિંહ ચુડાસમા, રત્‍નદિપસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, મયુરીબેન ભાલાળા, બલરાજભાઇ રાણા, યુવા મોરચાના કુલદિપસિંહ જાડેજા, વ્‍યોમ વ્‍યાસ, રામદેવસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, વિતુલભાઇ જાની તથા કુમકુમ પાર્કના ગીતાબેન દોંગા, ક્રિષ્‍નાબેન સાવલીયા, હનીબેન કતીરા, જીનલબેન અકબરી, સાવીત્રીબેન રામાણી, સરોજબેન કપુરીયા, પુજાબેન ગોરસીયા, ઇલાબેન પટેલ, નયનાબેન પઢીયાર, સુમીતાબેન મુંગલપરા, પીનલબેન સોની, ભારતીબેન ભૂત સહિતના રહેવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:29 pm IST)