Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

રાજકોટમાં આજે પણ બપોરે ૧ર-૦૦ વાગ્યા સુધીમાં કોરોનાનાં '૦' કેસ

રાજકોટ : આજ સુધીના કુલ પોઝીટીવ કેસ ૪ર૮ર૩: આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ ૪ર૩પ૭: રિકવરી રેઇટ ૯૮.૯૧%: આજ સુધીમાં કુલ ટેસ્ટ ૧૪૦૦ર૯૧ થયા છે

(4:18 pm IST)