Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

વોર્ડ નં. ૧૭માં વોર્ડ પ્રભારી ચુંટણી ઇન્ચાર્જનું સન્માન

 ભારતીય જનતા પાર્ટી, મહાનગર દ્વારા વરણી કરાયેલા વોર્ડ નં.૧૭ ના પ્રભારી શૈલેષ પરસાણા તથા વોર્ડ નં.૧૭ના ચૂંટણી ઇન્ચાર્જ રાજુભાઇ ફળદુનું વોર્ડ નં.૧૭ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવેલ હતું તેમજ હાલ પ્રદેશ ભાજપની સુચના મુજબ સમગ્ર ગુજરાતભરમાં ચાલી રહેલ પેજકમીટીની કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ પેજસમિતિના કાર્ય અંગે મુખ્ય કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામત્રી જીતુ કોઠારી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, વોર્ડ પ્રભારી શૈલેષ પરસાણા, મહાનગરપાલિકા વોર્ડ ચૂંટણી ઇન્ચાર્જ રાજુ ફળદુ, જીજ્ઞેશ જોષી, જયંતીભાઇ નોંધણવદરા,  યોગેશ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, અનીતાબેન ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, કિર્તિબા રાણા, વીરેન કાચા, જેન્તીભાઇ સરધારા, બટુક દુધાગરા, ચીતન ભાલારા, રાજુભાઇ સગપરીયા, કીશનભાઇ જાદવ, બીપીનભાઇ, ગાંધી, કાન્તીભાઇ જોબનપુત્રા, રવજીભાઇ મકવાણા, જયપાલ ચાવડા, કમલેશ જાદવ, જયશ્રીબેન મકવાણા, મહેશ ડાંગર, અમુભાઇ મકવાણા, લાલભા ગઢવી, અમીતભાઇ, મુન્નાભાઇ જાદવ, ભાવીન મકવાણા, રોહન ચોટીલયા, હીતેન્દ્ર વડેરા, શકિત કાચા, રમેશ રામાણી, ગીતાબેન પરમાર, નીલેશ ઠાકર, વસંત સીરોયા, જીજ્ઞેશ કાકડીયા, સુખુભા ઝાલા, અજય જાદવ, મહાવીર ઠક્કર, હાર્દિક બેલાણી, અતુલ અકબરી, ગોરધન સાવલીયા, સુરેશ લીબાશીયા, મહેશ જોષી, મોન્ટુ ગઢીયા, આશીષ જોષી, વીરલ ગોસ્વામી, મહેન્દ્રભાઇ ગોહેલ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હાર્દિક વેકરીયા, વીકાસ નડીયાપરા, ડો. રીકલ  મેઘાણી, અનીરૂદ્ધસિંહ જાડેજા, હરેશભાઇ પાઘરા, રાજુભાઇ નોંઘણપરા, નીલેશ શીશાંગીયા, કલ્પેશ પાડલીયા, અલ્પેશ પાંભર, મુકેશ કાચા, તુષાર ટાંક, દીનેશ ગાજીપરા, ભાવેશ કોઠારી સહિતના સાથે વોર્ડમાથી બુથના ઇન્ચાર્જ તેમજ શકિત કેન્દ્રના ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

(3:44 pm IST)