Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાને કોરોના

રાજકોટ, તા. ૩૧ :. ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાને કોરોના પોઝીટીવ આવતા તેઓ હોમ કોરન્ટાઈન છે.

લલિતભાઈ કગથરાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે બે દિવસ પહેલા રિપોર્ટ પોઝીટીવ આવતા ડો. જયેશ ડોબરીયાની સારવાર લીધી છે અને હાલમાં ઘરે જ આરામમાં છું, ચિંતા જેવુ કંઈ નથી.

(11:36 am IST)