Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટમાં બે પીઆઇની આંતરિક બદલી કરતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

થોરાળા પોલીસ મથકના પીઆઇ હડિયાને ટ્રાફિક બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ કાતરીયાને થોરાળા પીઆઇ તરીકે બદલી

રાજકોટમાં બે પીઆઇની આંતરિક બદલી કરતો પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલએ હુકમ કર્યો છે જેમાં થોરાળા પોલીસ મથકના પીઆઇ હડિયાને ટ્રાફિક બ્રાન્ચ તેમજ  સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ કાતરીયાને થોરાળા પીઆઇ તરીકે બદલી કરાઈ છે

(12:00 am IST)