Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

રાજકોટ શહેરમાં બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 3648 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ શહેરમાં આજે તા. 31/08/2021 ના રોજ બપોરે 01:00 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2698 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 950 સહિત કુલ 3648 નાગરિકોએ રસી લીધી.

(1:47 pm IST)