Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

રાજકોટ માં આજે એક પણ પોઝિટિવ કેસ નથી

રાજકોટ માં  આજે તા. 31/08/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 00

Ø આજ સુધીના કુલ પોઝિટિવ કેસ :- 42811

Ø આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ : 42342

Ø આજ સુધીમાં રિકવરી રેઈટ : 98.90 %

Ø આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 1338932

Ø પોઝિટિવિટી રેઈટ :- 3.20 %

(2:39 pm IST)