Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના ડીરેકટર પ્રદીપ ખીમાણી અકિલાની મુલાકાતે

રાજકોટઃ ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાના ડીરેકટર પદે નિયુકત થયેલા જુનાગઢ સ્થિત ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી પ્રદીપ ખીમાણીએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બેકીંગ, રાજકીય, સામાજીક વગેરે ક્ષેત્રની ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:10 pm IST)