Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મંત્રી અરવિંદ રૈયાણીએ માસ્ક વગર અને માસ્ક સાથે ફોટો સેશન કરાવ્યું

આજે સવારે એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સ્વાગત માટે પહોંચેલા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી તથા સાથીઓએ માસ્ક પહેર્યા વગર અને બાદમાં પરંપરાગત છત્રી તેમજ માસ્ક પહેરીને ખાસ ફોટો સેશન કરાવ્યું હતું જે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(3:30 pm IST)