Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ, માળિયામાં 3 કેસ, કેશોદમાં 2 કેસ, માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 16 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ ,જૂનાગઢ તાલુકામાં 1 કેસ, માળિયામાં 3 કેસ, કેશોદમાં 2 કેસ, માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(8:27 pm IST)