Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

હળવદમાં ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ સાંભળી મન કી બાત શહેરના કાર્યકર્તાઓ પણ હાજર

હળવદ :દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી રેડિયો પર મન કી બાત નામના કાર્યક્રમમા વિવિધ વિષયોને સાંકળી લઈને દેશની જનતા સાથે વાત કરે છે. આ કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે હળવદના વાઘેશ્વરી મંદિર ખાતે શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ પણ પ્રસારણ સાંભળ્‍યું હતું. અને જૂના કાર્યકર્તાઓને પણ મળ્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દિપક જાની-હળવદ)

(10:26 am IST)