Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી.

મોરબી : ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મોરબી સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી મોરબી બ્રહ્મસમાજ અગ્રણીઓ ભુપતભાઈ પંડ્યા, હસુભાઈ પંડ્યા, ડો. અનીલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ અને ભરતભાઈ ઓઝા સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.

(11:28 am IST)