Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જસદણ કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઇ ગોહિલનું બંધાણીમાં મતદાન

જસદણ : વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઇ ભીખાભાઇ ગોહેલ મતદાન મથક નંબર ૧૭૮ બંધાણી ૧ નામના બંધાણી નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બનેલા મતદાન મથક ઉપર મતદાન કર્યું હતું. આ મતદાન મથકમાં ૪૪૫ પુરૂષ, ૪૧૭સ્ત્રી મળી કુલ ૮૬૨ મતદારો નોંધાયેલા છે. (તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી)

(11:59 am IST)