Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પોરબંદરના મોડેલ બુથમાં મતદારોનું સ્‍વાગત

પોરબંદરના મોડેલ મતદાન મથક રાંધાવાળ પ્રાથમિક શાળા ખાતે આવતા મતદારોનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું તે તસ્‍વીર. (તસ્‍વીર : પરેશ પારેખ -પોરબંદર)

(1:42 pm IST)