Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ચમનપરમાં સજોડે મતદાન કરતા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા

રાજકોટઃ ગુજરાતના પંચાયત અને  શ્રમ રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ આજે મોરબી જિલ્લાના ચમનપર ગામમાં જીવનસંગીની શ્રીમતી સુશીલાબેન સાથે મતદાન કરેલ. તેમણે ગ્રામજનો સાથે મુલાકાત કરેલ અને ગામમાં એક બેસણામાં હાજરી આપી હતી. ગામમાં હનુમાજીના મંદિરે દર્શન કર્યા હતા.

(1:48 pm IST)