Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દેવભુમી દ્વારકા જીલ્‍લામાં વિક્રમભાઇ માડમ-ઇસુદાન ગઢવી પોતાના મતાધિકારનો ઉપયોગ નહી કરી શકે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧: દેવભુમી દ્વારકા જીલ્‍લાની ખંભાળીયા વિધાનસભા બેઠકના બે પક્ષના ઉમેદવારે પોતાનો જ મત નહી આપી શકે. ખંભાળીયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઇ માડમ તથા આપના ઉમેદવાર ઇશુદાન ગઢવી નામ અન્‍ય વિસ્‍તારમાં મતદાર યાદીમાં નોંધાયેલ હોવાથી તેઓ પોતાનો જ મત નહી આપી શકે.

(2:22 pm IST)