Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જસદણના કમળાપુરમાં પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરાનું મતદાન

 (ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧ : જસદણ તાલુકાના કમળાપુર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ તથા તેમના પત્‍ની ડો.નીતાબેન તથા પુત્ર જશ સહિતનાએ પરિવાર સાથે કમળાપુર કન્‍યા શાળા ખાતે મતદાન કર્યું હતું.(તસ્‍વીર : ધર્મેશ કલ્‍યાણી જસદણ)

(4:25 pm IST)