Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વિસાવદરમાં દુલ્હને મતદાન કર્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર,તા. ૧ : વિસાવદર તાલુકાના કાલસારી ગામના સવિતાબેન ચિમનભાઇ પરમાર નામની યુવતીના લગ્ન હોય, આ દુલ્હને આજે લોકશાહીના પર્વને પ્રથમ મહત્વ આપી પ્રથમ મતદાન કર્યું હતું.

(4:56 pm IST)