Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

બિલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં સફાઇ કામગીરી

આટકોટ : નવરંગ નેચર કલબ-રાજકોટ દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિર (ગામ-ગુંદાળા, તા. વીછીયા હિંગોળગઢ અભિયારણ્યની બાજુમાં) પરિસરમાં ૪૦ લોકોએ પ્લાસ્ટિક વીણી સાફ સફાઇ કરી અને હિંગોળગઢ અભિયારણ્યમાં પસાર થતા હાઇવેની બંને બાજુએ પ્લાસ્ટિક વિણવાની કામગીરી કરી જેમાં રાજકોટ, ગુંદાળા, હિંગોળગઢ, વીછીયા, ખડકાણાના લોકોએ ભાગ લીધો, આમ ૨૦૨૦ના અઘરા વર્ષને વિદય આપી. (તસ્વીરઃ કરશન બામટા-આટકોટ)

(11:44 am IST)