Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,86,103 સેમ્પલ લેવાયા છે

(7:56 pm IST)