Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અમરેલીમાં સરદારધામ દ્વારા કાર્યક્રમ

અમરેલી : કેરીયારોડ પટેલ કન્યા છાત્રાલય મા સરદારધામ દ્વારા જીપીબીઓ વીંગ યુવા તેજ તેજસ્વી સંગઠન નો શુભ આરામ અને સંગઠના હોદેદારોની વરણી ઓ થઈ અમરેલી જીલ્લાના કન્વીનર રાજેશ માંગરોળીયા સહકન્વીનર પ્રહલાદ વામજા તેમજ મહિલા મા અમરેલી જીલ્લાના કન્વીનર પ્રવિણા ભીખુભાઈ કાબરીયા, હંસાબેન જયલાભાઈ ફીનાવા. તેમજ યુવા તેજ  કન્વીનર તરીકે સંજય માલવિયા. જીપીબીઓ રાકેશ નાકરાણી. હાર્દીક ભૂવાવગેરે તેમજ સરદારધામ દ્વારા શેલેશ સગપરીયાનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો તેમા  પાટીદારો એ  હાજરી આપી તેમજ અમરેલીના પાટિદારસમાજ શ્રેષ્ઠી ઓ ઉદ્યોગપતિ ઓ રાજકીય મહાનુભાવો,વડીલો. તેમજ સરદારધામ ઉપપ્રમુખ પરેશ ગજેરા, સરદારધામના હોદેદારો જગદીશ ભુવા, સુભાષભાઈ ડોબરિયા, બ્રિજેશ પલસાણા, આશીસ કાકડીયા, શર્મીલાબેન બાંભણીયા, જ્યોતિબેન ટીલવા, વેશાલીબેન, રશીલાબેન હાજર રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવામા સમગ્ર સરદારધામ ટીમે કામ કરેલ. (તસ્વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:23 pm IST)