Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

વીંછીયાનાં હિંગોળગઢની વિડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો: .પરિચિતોએ વિંછીયા પોલીસનો સંપર્ક કરવો.

( વિજય વસાણી દ્વારા)આટકોટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આશરે 30 વર્ષના યુવકના મૃતદેહ ની બાજુમાંથી મોનો કોટો નામની ઝેરી દવાની બોટલ મળી આવી છે.યુવકે ઝેરી દવા પી આપધાત કર્યો છે.

મૃતદેહ ને પી.એમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં મૃતદેહ ની કોઈ ઓળખ સામે આવી ન હોય ઉપરોકત ફોટા વાળા ભાઈના કોઈ પરિચિત હોય તો વિછીયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અથવા મો.નં.6359625725 ઉપર સંપર્ક કરવા વિછીયા પોલીસે જણાવ્યુ છે.

             આગળની તપાસ વીંછીયા પોલીસ ચલાવી રહી છે

(7:29 pm IST)