Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભાવનગરમાં કોરોનાના ૧૨ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨: ભાવનગરમાં કોરોના ના વધુ ૧૨ કેસ નોંધાયા છે જેમાં ભાવનગર શહેરમાં ૧૧ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૧ કેસ નોંધાયા છે. આજે ભાવનગર ગ્રામ્‍યમાંથી એક દર્દી ડિસ્‍ચાર્જ થયેલ છે.  હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૨૦૧ રહેવા પામી છે.

(11:58 am IST)