Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શ્રી નાગેશ્વર મહાદેવના શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના દર્શન

 મીઠાપુર : બાર જયોતિર્લિંગમાંનુ એક એવું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા શ્રી નાગેશ્વર મહાદેવના પ્રથમ સોમવારે જ શિવભકતો મોટી સંખ્‍યામાં ભગવાન શિવનાં દર્શને ઉમટયા હતા. અને શિવાલય હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠયુ હતું. (તસ્‍વીર-અહેવાલ : દિવ્‍યેશ જટણીયા-મીઠાપુર)

(11:53 am IST)