Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જામનગર જીલ્લા તલાટી કમ પંચાયત મંત્રી સંગઠન દ્વારા હડતાલઃ જીલ્લા વિકાસ અધિકારીને આવેદન

જામજોધપુર :.. જામનગર જીલ્લા તલાટી કમ પંચાયત મંત્રી સંગઠનનાં પ્રમુખ પરેશભાઇ એચ. પારેગી, ઉપપ્રમુખ હરદેવસિંહ એન. વાઘેલા, સચિવ નિલેશભાઇ કે. ગોજીયાની આગેવાનીમાં જામનગર જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવીને તલાટી કમ મંત્રીઓની માંગણી પુર્ણ ન થાય અચોકકસ મુદતની હડતાલમાં જોડાવવાની જાહેરાત કરી હતી. (તસ્‍વીર - અહેવાલ : દર્શન મકવાણા -જામજોધપુર)

(1:38 pm IST)