Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જામનગરમાં રસ્તાઓના ખાડાઓમાં વૃક્ષારોપણ : કોંગ્રેસનો અનોખો વિરોધ

જામનગરઃ જામનગરમાં સ્મશાન પાસે આવેલા સ્વામિનારાયણ નગરમાં રસ્તા પર પડેલા ખાડામાં વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં વિપક્ષી નગરસેવકો અને કોંગ્રેસના અગ્રણી કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. (અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)