Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રેશ્મા પટેલની મોરબીમાં અટકાયત

મોરબીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું આગમન થયું હતું. ત્યારે ઍનસીપીના નેતા રેશ્મા પટેલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા, વિનુ જાષી (જુનાગઢ), જીતેન્દ્ર આચાર્ય (ગોડલ) (પ-પ)

 

(10:35 am IST)