Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ગોંડલમાં બોલીવુડના ફિલ્‍મના શુટિંગ માટે કલાકારોની જરૂરિયાત

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા.૨: ગોંડલમાં આગામી તા.૧૨/૧૧થી તા ૨૫/૧૧ સુધી બોલીવૂડની બીગ બેનર ફિલ્‍મ માટે મુંબઇથી ગોંડલ આવશે શુટીંગ માટે તેમજ ફિલ્‍મ માટે કલાકાર જોઇએ છે. જેમાં વય મર્યાદા ૧૫થી ૭૦ વર્ષ પુરૂષ અનેસ્ત્રીઓ જે લોકો શુટીંગમાં જોડાવા ઇચ્‍છતા હોય તેઓએ જ ફોટા અને આ નંબર પર વોટસએપ કરવા અભયભાઇ વ્‍યાસ મો. ૮૮૪૯૨ ૮૮૮૦૬ સિલેકટ થયેલા લોકોને સામેથી કોલ કરવામાં આવશે.

 

(11:56 am IST)