Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

ભાવનગરમાં કેન્‍ડલ માર્ચ

 ભાવનગર : ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોરબી પુલ હોનારતમાં મૃત્‍યુ પામેલા લોકોને કેન્‍ડલ માર્ચ યોજી શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી,ભાવનગર)

(11:58 am IST)