Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

અમરેલીમાં 'આપ'ના ૩ ઉમેદવાર જાહેર

અમરેલી : આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયાએ વિધાનસભા ઉમેદવારની આઠમી યાદી ૨૨ ઉમેદવારની જાહેર કરી છે. જેમાં અમરેલી જિલ્લામાંથી  રવિભાઈ ધાનાણી, લાઠી વિધાનસભા ઉમેદવાર તરીકે જયસુખભાઈ દેત્રોજા (ડોલી) અને રાજુલા વિધાનસભામાંથી ભરતભાઈ બલદાણીયાના નામ  જાહેર કરેલ છે.

(1:56 pm IST)