Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડી પુરૃષને પૂષ્પાંજલી

: અમરેલીઃ દેશના સૌપ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સર્કલ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, મહામંત્રી જનકભાઇ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મનીષભાઇ ભંડેરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:56 pm IST)