Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

જામનગરના રામેશ્વર નગર પાછળ વિનાયક પાર્કના મકાનમા આગ લાગતા કપડા અને અન્ય સામગ્રીઓ બળીને ખાખ

જામનગર::જામનગરના રામેશ્વર નગર પાછળ આવેલા વિનાયક પાર્કના મકાનમાં અચાનક જ આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનાને લઈને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ બુજાવા કામગીરી હાથ ધરાઈ હતી આ આગની ઘટનામાં મકાનમાં રહેલા કપડા અને અન્ય સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(3:04 pm IST)