Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દુર્ઘટના : આજે રાજ્યવ્યાપી સોક, ઉમિયા સર્કલે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે આજે રાજ્ય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે સમગ્ર મોરબી પંથક શોકમાં ગરકાવ થયું છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અને શોક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ત્યારે આજે મોરબી હોનારતને પગલે ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો રાજ્ય વ્યાપી શોક જાહેર કરાયો છે જેના પગલે મોરબીના ઉમિયા સર્કલ ખાતે ૧૦૮ ફૂટના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

(8:30 pm IST)