Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કાલે અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલનો વાર્ષિકોત્‍સવ

પ્રધાનો-ધારાસભ્‍યો-શિક્ષણ શાષાીઓ ઉપસ્‍થિત રહેશે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩ : તાલાલા ગીર ખાતે આવેલ અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલનો આવતીકાલ તા.૪ શનિવારના રોજ વાર્ષિકોત્‍સવ તથા વિદ્યાર્થીઓના સન્‍માન સમારોહના કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

સંસ્‍થાના નિયામક શૈલેષભાઈ જશુભાઈ બારડના જણાવ્‍યા અનુસાર કેળવણી સંકુલમા શૈક્ષણિક, રમત-ગમત તેમજ અન્‍ય પ્રવળતિઓમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ તથા વાર્ષિકોત્‍સવનુ આયોજન કરાયુ છે.જેમાં ઉદ્દઘાટક અને મુખ્‍ય મહેમાનશ્રીઓ  ઋષિકેશભાઇ પટેલ, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર (આરોગ્‍ય,પરિવાર કલ્‍યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્‍ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્‍યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો), મુળુભાઈ બેરા, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર (પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્‍જ),આધ્‍યક્ષ ભગવાનભાઇ ધાનાભાઇ બારડ, ધારાસભ્‍ય - તાલાલા ગીર,વિશેષ ઉપસ્‍થિતિ રાજેશભાઇ ચુડાસમા સાંસદ સભ્‍ય - જુનાગઢ, માનસિંગભાઇ પરમાર માન, જિલ્લા ભાજપ પ્રમુખ-ગીર સોમનાથ, ધારાસભ્‍યો ઉદયભાઇ કાનગડ ધારાસભ્‍ય-રાજકોટ (પૂર્વ), ત્રિકમભાઇ છાંગા  ધારાસભ્‍યશ્રી - અંજાર, કાળુભાઇ રાઠોડ ધારાસભ્‍યશ્રી - ઉના, હેમંતભાઈ વા ધારાસભ્‍ય -જામજોધપુર,ડો. પ્રદ્યુમનભાઈ વાજા ધારાસભ્‍ય -કોડીનાર, અજય પ્રકાશ (I.A.S.) ચીફ પર્સોનેલ ઓફિસર,આરોગ્‍ય કમિશનર- ગાંધીનગર, રવિન્‍દ્ર ખતાલે (I.A.S.) જિલ્લા વિકાસ અધિકારીશ્રી - ગીર સોમનાથ,પ્રો. ડૉ. ચેતનભાઇ ત્રિવેદી કુલપતિ ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, જશુભાઇ રાવલ-રાધનપુર સભ્‍ય શિક્ષણ બોર્ડ -ગાંધીનગર મહામંત્રી, રાધનપુર શહેર ભાજપ, ડૉ. ધીરેનભાઈ વ્‍યાસ-અમદાવાદ સભ્‍યશ્રી, શિક્ષણ બોર્ડ ગાંધીનગર ચેરમેન,(સ્‍વનિર્ભર શાળાઓ), અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ-અમદાવાદ, ભાવિનભાઇ ભટ્ટ - ભાવનગર,સભ્‍ય, શિક્ષણ બોર્ડ ગાંધીનગર, એચ. એચ. મહેતા જિલ્લા સમાજ કલ્‍યાણ અધિકારી,(વિકસતી જાતી) ગીર સોમનાથ, રાજદેવસિંહ ગોહિલ (LAB) કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ, ગીર સોમનાથ,ડૉ. મોહન રામ (IFS.) D.FO. સાસણ (ગીર), શિક્ષણવિદ ડો. પ્રિયવદનભાઈ કોરાટ-જેતપુર સભ્‍ય, શિક્ષણ બોર્ડ,-ગાંધીનગર મહામંત્રી, અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ-અમદાવાદ, હસમુખભાઇ પટેલ-ખેડબ્રહ્મા સભ્‍યશ્રી, શિક્ષણ બોર્ડ -ગાંધીનગર મંત્રી, ગુજરાત રાજય માઘ્‍યમિક શિક્ષક સંઘ અમદાવાદ, વિજયભાઇ ખટાણા-ભાવનગર સભ્‍ય શિક્ષણ બોર્ડ, ગાંધીનગર, રાજેશભાઇ ડોડીયા જિલ્લા શિક્ષણાધિકારી,ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,ડૉ. એચ. કે. વાજા,ગીર સોમનાથ સહિત સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહેશે

(1:52 pm IST)