Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

માવઠાની આગાહીના કારણે જામનગરનું હાપા યાર્ડ ૩ દિવસ બંધ રહેશે

જામનગર, તા. : દિવસ હાપા એપીએમસી બંધ રહેશે. માવઠાની આગાહીને પગલે નિર્ણય લેવાયો છે. જણસીની આવક તાત્કાલિક બંધ કરાઇ છે. નવી જાહેરાત  થાય ત્યાં સુધી જણસીની આવક બંધ રહેશે.

(4:14 pm IST)