Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

મોરબીના જેતપરમાં મહંતનું સન્માન

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે સેવા સપ્તાહ અંતર્ગત હનુમાનજી મંદિરના મહંતનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું સાથે જ મંદિર પરિસરમાં ૨૦૦ વૃક્ષો વાવવા માટે ઉત્સાહી ગ્રામજનોએ આયોજન કર્યું હતું જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ૧૧ વૃક્ષોનું તેમના હસ્તે વાવેતર કરી પર્યાવરણ જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. અણીયારી ગામે તળાવ ની પાળે વુક્ષારોપણ કરી તળાવ ને અતિસુંદર બનાવવા ના પ્રયાસ શરુ કરવા મા આવ્યો અણીયારી ગામે તળાવની બાજુ મા ગામની ઉધોગપતિના સહયોગ થી ગામલોકો દ્વારા ભાજપ પરિવાર દ્વારા રોપા ઉપલ્બધ કરાવવાનો કોલ જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આપવામા આવ્યો હતોસન્માનની તસ્વીર.

(12:16 pm IST)