Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના હોદ્દેદારોની ચૂંટણીને લઈને ભારે ગરમાવો

( મુકુંદ બદીયાણી દ્વારા )જામનગરતા.૩ જામનગર ડિસ્ટ્રિક્ટ બેંકના હોદ્દેદારોની ચૂંટણીને  લઈને ભારે ગરમાવો વ્યાપી ગયો છે. ચેરમેન, વાઇસ ચેરમેન, એમ.ડી અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેકના હોદ્દેદારોની  ચૂંટણી થશે.  ડિસ્ટ્રિક્ટ બેન્ક ની ચૂંટણીને લઈને ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

(12:03 pm IST)