Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પ્રતાપસિંહ જાડેજા (પી.એસ.જાડેજા), વાઇસ ચેરમેન રાજુભાઇ વાદી, એમ.ડી. લૂણાભા સુમણીયા અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેકના ડિરેકટર તરીકે મુળુભાઈ બેરા ચૂંટાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:::જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિંગ બેંકના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવી હતી. જામનગર મહેસુલ સેવા સદન ખાતે હોદ્દેદારોની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. 

      16 મતદારોની આ મતદાન પ્રક્રિયામાં 10 લોકો ભાજપ પ્રેરીત હતા. જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પ્રતાપસિંહ જાડેજા (પી.એસ.જાડેજા), વાઇસ ચેરમેન રાજુભાઇ વાદી, એમ.ડી. લૂણાભા સુમણીયા અને ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેકના ડિરેકટર તરીકે મુળુભાઈ બેરા  ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર

(12:30 pm IST)